007 JAMES BOND

117 130 (10% Off)
Name: 007 જેમ્સ બોન્ડ્
SKU Code: 2818
Publisher: BOOK SHELF
Weigth (gms): 150
Year: 2016
Pages: 104
ISBN: 9789385171147
Availability: In Stock

007 જેમ્સ બોન્ડ્

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

0077
જેમ્સ બૉન્ડની વાત કરતાં પ્રથમ ગુજરાતી પુસ્તકમાં છે..
જગતના નંબર વન કાલ્પનિક સુપરસ્પાયનો વાસ્તવિક પરિચય
જેમ્સને ગુજરાત સાથે શું લેવા-દેવા છે?
તમારો ફેવરિટ જેમ્સ કોણ છે?
જેમ્સની સાથે કોણ? આગળ કોણ?
પાછળ કોણ? સામે કોણ?
સડસડાટ દોડતી બોન્ડ કાર અને
બોન્ડને દોડાવતી બોન્ડ ગર્લ
જેમ્સનું જગત : બોન્ડ ક્યાં છે અને ક્યાં નથી?
જાસૂસીની મનોહર કહાનિયાં
અને એ બધું જ જે સુપરસ્પાયને ઓળખવા જાણવું જોઈએ.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત