12 VARSH

405 450 (10% Off)
Name: ૧૨ વર્ષ
SKU Code: 10313
Weigth (gms): 500
Year: 2026
Pages: 443
ISBN: 9789366571539
Availability: In Stock

12 વર્ષ : મારી અસ્તવ્યસ્ત પ્રેમકથા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એ 33નો છે. તે 21ની છે.

એ એક સ્ટ્રગલિંગ સ્ટેન્ડ-અપ કૉમેડિયન છે. તે પ્રાઇવેટ ઇક્વિટીની રાઇઝિંગ સ્ટાર છે. એ ડિવૉર્સી છે. તેનો ક્યારેય કોઈ બોયફ્રેન્ડ નથી રહ્યો.

એ પંજાબી છે. તે એક રૂઢિચુસ્ત જૈન પરિવારમાંથી આવે છે.

તેમણે સાથે ન હોવું જોઈએ, પણ તેઓ એકબીજાથી દૂર પણ નથી રહી શકતાં.

12 વર્ષ : મારી અસ્તવ્યસ્ત પ્રેમકથામાં આપનું સ્વાગત છે.

સાકેત અને પાયલ સાવ અલગ છેઃ ઉંમર, બેકગ્રાઉન્ડ અને વિચારોમાં છતાં તેઓ એકબીજા તરફ એવી રીતે ખેંચાય છે, જે તેઓ સમજાવી નથી શકતા. શું આ માત્ર કેમિસ્ટ્રી છે કે તેનાથી કંઈક વધારે ઊંડું? શું આ ગાંડપણ અને વાસના છે કે પછી પ્રેમ?

વાંચતા અટકી જ ન શકાય તેવી અને ભરપૂર મનોરંજન આપતી ‘12 વર્ષ’ નવલકથા એ શાશ્વત સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છેઃ તમને કેવી રીતે ખબર પડે કે કોઈ તમારા માટે ‘ધ વન’ છે – ખાસ કરીને જ્યારે બધું જ એની વિરુદ્ધ હોય ?

ભારતના બેસ્ટ સેલિંગ લેખક ચેતન ભગત લઈને આવ્યા છે એક દમદા૨ નવી લવ સ્ટોરી, જે તમને હસાવશે, રડાવશે અને પ્રેમ વિશે તમે જે જાણો છો તે બધું ફરી વિચારવા મજબૂ૨ ક૨ી દેશે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત