365 DIVASANO GYAN BHANDAR PART: 1 & 2

315 350 (10% Off)
Name: 365 દિવસનો જ્ઞાન-વિજ્ઞાનનો જ્ઞાનભંડાર ભાગ: ૧ અને ૨
SKU Code: 5374
Author: RAMESH DESAI
Weigth (gms): 350
Year: 2017
Pages: 184
ISBN: 9789381442555 & 1 OTH.
Availability: In Stock

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૧૯૯૨ નું જ્ઞાન-વિજ્ઞાન વિભાગનું પ્રથમ ઇનામ વિજેતા પુસ્તક

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

મીઠાઈના બોક્સ જેવું આ પુસ્તક જ્ઞાન-વિજ્ઞાનની ભરપૂર માહિતીઓથી ભરેલું છે. આ પુસ્તક રોજેરોજ વાંચવું ગમે એવું છે. આ પુસ્તક તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે મદદરૂપ બનશે. તમને વિચારશીલ બનાવશે. તમને કાર્યકુશળ બનાવશે. તમને આગળ વધવા માટે પૂરતું બળ આપશે. તમારા બાળકો કે સબંધીઓ ના બાળકોને આ પુસ્તક જરૂર થી ભેટ આપો.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત