9 THI 5 FIT

158 175 (10% Off)
Name: ૯ થી ૫ ફીટ
SKU Code: 5933
Weigth (gms): 200
Year: 2015
Pages: 188
ISBN: 9789351980384
Availability: In Stock

૯ થી ૫ ફીટ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જો તમે થોડા સમયથી કામ કરતા હો, તો તમે ઓફિસની માનસિક તાણ, બેચેની દબાણ અને આખર તારીખોથી પરિચિત હશો. અને જો તમે નોકરી માટે મુસાફરી કરતા હશો તો જાણતા હશો કે બદલાયેલા સમયપત્રક, બગડેલી ઊંઘ અને જીવનશૈલીનો શું અર્થ છે કે જે જાળવવી તમને કપરી લાગે છે. વેલનેસ નિષ્ણાત નમિતા જૈને આ બધાની આડઅસરો જોઈ છે – સ્થૂળતા, ભારેપણું, એસિડીટી, હાઈપરટેન્શન, ડાયાબિટીસ-સંખ્યાબંધ પ્રશ્નો કે જે તમને નબળા બનાવી દે છે અને તમારા આત્મ-ગૌરવ અને કાર્યક્ષમતા પર અસર કરે છે. નમિતા જૈન આ બધા પ્રશ્નો માટે અમલમાં મૂકવા સરળ ઉપાયો રજૂ કરે છે કે જેથી તમે ન માત્ર પેલા વધારાના કિલોને ઘટાડી શકો, બલકે તમારી તંદુરસ્તી અને શક્તિ પણ પાછી મેળવી શકો !.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત