A MURDER IS ANNOUNCED

248 275 (10% Off)
Name: A Murder ઈઝ એનાઉન્સ્ડ
SKU Code: 1793
Weigth (gms): 190
Year: 2019
Pages: 224
ISBN: 9788194304333
Availability: In Stock

A Murder ઈઝ એનાઉન્સ્ડ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

A MURDER ઇઝ ઍનાઉન્સ્ડ
અગાથા ક્રિસ્ટી

`જાહેર કરવામાં આવે છે કે એક મર્ડર થવાનું છે. શુક્રવાર, 29 ઑક્ટોબર, સાંજે 6-30 વાગે, લિટલ પૅડોક્સમાં મિત્રો, જાહેરમાં આપેલું આ પહેલું ને છેલ્લું આમંત્રણ સ્વીકારવાની કૃપા કરજો.’

લોકલ છાપામાં છપાયેલી આ વિચિત્ર જાહેરખબરે, ઇંગ્લૅન્ડના એ નાનકડા ગામ ચિશપગ ક્લૅગહોર્નમાં સનસનાટી મચાવી દીધી.

શું આ બાલિશ મજાક હતી? કે પછી કોઈનાં વિકૃત દિમાગે ઉપજાવી કાઢેલું નાટક હતું? સાંજ પડતાંની સાથે જ પબ્લિક કુતૂહલથી લિટલ પૅડોક્સમાં પહોંચી ગઈ.

ઘડિયાળમાં સાડા છ ના ટકોરા પડ્યા અને લાઇટ જતી રહી, પિસ્તોલમાંથી ધડાકો થયો. પાછું અજવાળું થયું ત્યારે બધાંએ જોયું કે ગણતરીની ક્ષણોમાં ત્યાં ખરેખર લોહિયાળ રમત રમાઈ ગયેલી.

અશક્ય લાગે એવા આ અપરાધની મિસ્ટ્રી કોણ ઉકેલશે? મિસ માર્પલ કે પછી અન્ય કોઈ?

રહસ્યકથાઓની દુનિયામાં Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીએ કરોડો વાચકોને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઇલના દીવાના બનાવી દીધા છે!


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત