AACHMANI

135 150 (10% Off)
Name: આચમની
SKU Code: 5934
Author: MAKRAND DAVE
Weigth (gms): 150
Year: 2011
Pages: 116
ISBN: 9788184405378
Availability: In Stock

આચમની

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

1995-96નાં વર્ષો દરમિયાન મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી વર્તમાનપત્ર મિડ-ડેમાં શ્રી મકરન્દ દવેના વિચાર-પ્રેરક લેખ દરરોજ છાપતા. તેમાંના મોટા ભાગના લેખ આ અગાઉ આભલા પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. બાકી રહેલા લેખ આજે આચમની સ્વરૂપે વાચકો પાસે મૂકતાં આનંદ અનુભવીએ છીએ.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત