AAHAR CHIKITSA

185 185
Name: આહાર ચિકિત્સા
SKU Code: 9442
Publisher: YUTI PUBLICATION
Weigth (gms): 200
Year: 2019
Pages: 183
ISBN: 9789385037573
Availability: In Stock

AAHAR CHIKITSA

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ભોજન એ આપણાં જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. આ જીવન ટકાવી રાખવા માટે હવા, પાણી અને ખોરાક ફરજિયાત છે. આ પુસ્તક આપણાં ભોજન વિષે વાત કરે છે. અત્યારે બદલેયેલી જીવનશૈલીમાં ભોજનશૈલીમાં પણ મોટો ફેરફાર થયો છે. અને અત્યારના મોટા ભાગના રોગોનું મૂળ પણ આપની ફૂડ હેબિટ જ ગણાય છે. આ પુસ્તકમાં ભોજનની શરીર પર અસર, ક્યારે કેટલું જમવું, કેવી રીતે જમવું, શું જમવું અને વિવિધ રોગોમાં કેવો આહાર લેવો વગેરે ચર્ચા કરે છે.

મોટાભાગે આહાર જ આપણી તંદુરસ્તી અને રોગો માટે કારણભૂત હોય છે. આ તમને અને તમારા કુટુંબને સ્વસ્થ રાખવા મદદરૂપ થશે.

શું તમે કદી વિચાર્યું છે કે સવારથી રાત સુધીમાં આપણે શું, ક્યારે, કેટલું અને કેવું ખાઈએ પીએ છીએ? કયું ફૂડ આપણી પ્રકૃતિને અનુરૂપ છે અને કયું નથી એ કદી નોટિસ કર્યું છે? આહાર જ આપણી તંદુરસ્તી અને બીમારીનું કારણ છે એ જાણો છો?

આ પુસ્તક આહાર માત્રથી શરીરને બીમારીથી દૂર અને સ્વસ્થ રાખવાની ચાવી આપે છે.