AASHAJYOTI (CANCERNI SAMAJ,NIDAN,UPAY DARSHAVTUN PUSTAK)

171 190 (10% Off)
Name: આશાજ્યોતિ (કૅન્સરની સમજ, નિદાન, ઉપાય દર્શાવતું પુસ્તક)
SKU Code: 5527
Weigth (gms): 300
Year: 2013
Pages: 174
ISBN: 9789382779018
Availability: In Stock

આશાજ્યોતિ (કૅન્સરની સમજ, નિદાન, ઉપાય દર્શાવતું પુસ્તક)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ એક એવું પુસ્તક છે જેમાં “કેન્સર”વિશેની માહિતી આપવા પ્રયાસ કર્યો છે. જેમાં મુખ્ય – પ્રધાન કેન્સર માટે – લક્ષણો, નિદાન, સારવાર આપવા પૂરો પ્રયત્ન કર્યો છે. તદ્ઉપરાંત હાલમાં દેશ-વિદેશમાં થયેલા નવા નવા સંશોધનોના રિવ્યૂ આપવા કોશિસ કરી છે. કેન્સર માટે આધુનિક ઈલાજથી માંડીને આયુર્વેદ, હોમિયોપેથ, કુદરતી ઈલાજની માહિતી આપી છે શાકભાજી, ફળો, સૂકામેવા તેમજ દૂધ, ઘઉંના જવારા, ગૌમૂત્ર જેવા પદાર્થો થકી કેન્સર સામે સુરક્ષાના ઉપાય દર્શાવ્યા છે. તેમજ કેન્સર (કોઈપણ જાતના)ને ઉત્પન્ન કરતા વિવિધ જોખમી પરિબળોની પણ માહિતી આપવા પ્રયત્ન કર્યો છે.



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત