AATMVISHWAS (SHAILESH SAGPARIYA)

63 70 (10% Off)
Name: આત્મવિશ્વાસ
SKU Code: 7116
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9788193312247
Availability: In Stock

આત્મવિશ્વાસ શું છે ? આત્મવિશ્વાસ કેવો હોવો જોઈએ ? -તે આ 30 વાર્તાઓના માધ્યમથી સમજવા મળે છે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સ્વામી વિવેકાનંદ કહેતા કે ‘જુનો ધર્મ કહે છે કે જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે, અને નવો ધર્મ કહે છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે’ જાતમાં શ્રદ્ધા એટલે કે આત્મવિશ્વાસ શું છે ? આત્મવિશ્વાસ કેવો હોવો જોઈએ ? -તે આ 30 વાર્તાઓના માધ્યમથી સમજવા મળે છે. આત્મવિશ્વાસ ગુમાવી ચુકેલા વ્યક્તિના હાથમાં આ પુસ્તક મૂકવાથી તે આત્મવિશ્વાસથી સભર થઇ જશે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત