AE CHHE? : HIDDEN TRUTH SHRENI

239 265 (10% Off)
Name: એ છે?
SKU Code: 10352
Author: JAYESH DAVE
Weigth (gms): 200
Year: 2025
Pages: 132
ISBN: 9789366579498
Availability: In Stock

એ છે?

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જેને આપણે દેવતા કહીએ છીએ તે આકાશમાંથી પોતાના યાન લઈને આવતા કોઈ ૫૨ગ્રહવાસી હતા? આપણે જેને દેવી-દેવતા કહીએ છીએ તે આખરે એલિયન્સ છે? આ ધારણા પાછળ શું તર્ક છે?

પૃથ્વી ૫૨ આવતી ઉલ્કાઓના પથ્થરોની તપાસમાં જાણવા મળ્યું છે કે સૌરમંડળની ૨જમાં પણ જીવન તત્ત્વ રહેલું છે. આ જીવન તત્ત્વ અવિકસિત કે અલ્પ વિકસિત હોઈ શકે છે.

જે કૃષ્ણ કર્મયોગ સમજાવે, સાંખ્યયોગ, જ્ઞાન-વિજ્ઞાન યોગની વાત કરે તે શ્રીકૃષ્ણ પોતાની વ્યક્તિ પૂજાની વાત કરે આવું માની લઈએ તો કૃષ્ણને સમજવામાં આથી મોટી બીજી ભૂલ કોઈ ન હોઈ શકે.

નીના કુલાગિનાની શક્તિ ચકાસવાના 200 જેટલા પ્રયોગો થયા, જે તમામમાં કોઈ જ છેતરપિંડી કે ચાલાકી સાબિત થઈ ન હતી.

રિમોટ વ્યૂઇંગ માટે જાણીતા ઇંગોએ માત્ર પૃથ્વી ૫૨ની જ બાબતો નહીં, પરંતુ અન્ય ગ્રહો ૫૨ પણ પોતાની સંજય દૃષ્ટિ દ્વારા પહોંચી માહિતી મેળવ્યાનું જણાવ્યું છે.

યોગવાસિષ્ઠમાં અનેક બ્રહ્માંડોની સૂક્ષ્મદેહે યાત્રાની વાત પણ છે. હજારો વર્ષ પહેલાં ઋષિઓએ ગ્રહ, નક્ષત્ર વચ્ચેના અંતર જણાવ્યા છે. એટલું જ નહીં, પરંતુ તે ગ્રહ ૫૨ના વાતાવ૨ણની સ્થિતિ પણ જણાવી છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત