AGAM KHEL APAR

108 120 (10% Off)
Name: અગમ ખેલ અપાર
SKU Code: 9972
Weigth (gms): 150
Year: 2024
Pages: 104
ISBN: 00000
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પ્રસ્તુત પુસ્તકમાં જાણીતા લેખક શ્રી હરેશભાઈ ધોળકિયાના કચ્છમિત્ર અખબારમાં આવેલા વિવિધ આર્ટિકલનું સંપાદન છે. આ લેખો આપણને વિચારતા કરી મૂકે છે અને જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. આ પુસ્તક આપને એક અલગ દ્રષ્ટિકોણ પૂરો પાડે છે. જીવનપ્રેમીઓ માટે મનોમંથન માટેનું ભાથું પૂરું પાડતું આ એક અદભુત પુસ્તક છે.