AGOCHAR : DRASHYATHI ADRASHYA SUDHI : HIDDEN TRUTH SHRENI

248 275 (10% Off)
Name: અગોચર : દ્રશ્યથી અદ્રશ્ય સુધી
SKU Code: 10350
Author: JAYESH DAVE
Weigth (gms): 200
Year: 2026
Pages: 136
ISBN: 9789366570051
Availability: In Stock

અગોચર : દ્રશ્યથી અદ્રશ્ય સુધી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ખૌફનાક બાબત એ હતી કે, રાત્રે 3/15 વાગ્યા આસપાસ જ્યોર્જ જાગી જતો અને હિંસક બની જતો. જાણે કે કોઈની હત્યા કરી નાખશે. આ એ જ સમય હતો જ્યારે અહીં 6 લોકોની હત્યા થઈ હતી.

લિફ્ટના બટન અમુક ક્રમમાં દબાવવામાં આવે એટલે બીજી દુનિયામાં પહોંચી જવાય! શું આવું કશુંક બન્યું? નકારાત્મક ઊર્જાના વમળ જેવી બની ગયેલી આ હોટલમાં કોઈ અદૃશ્ય શક્તિએ એલિઝાનો ભોગ લીધો?

લંડનના હેમ્પટન કોર્ટે પૅલેસમાં બનેલી ઘટનાએ સમગ્ર વિશ્વને અદૃશ્ય જગત અને શ૨ી૨ ઉપરાંત પણ કશું હોવાનો પુરાવો આપ્યો છે.

કોઈ ગુજરાતીનો આત્મા છે અને તે ચાઈનીઝ જાણતો નથી તો તેના વિચારો ચાઈનીઝ કેવી રીતે હોઈ શકે અને કોઈ ચાઈનીઝ આત્મા સાથે તેનો વ્યવહાર કેવી રીતે થઈ શકે?

જેને ભાનામતી એટલે કે ભૂતચેષ્ટા કહીએ છીએ તે ઘટનામાં આત્માની ઉપસ્થિતિનો કોઈ સંકેત છે કે મનનો ખેલ તે સમજવું મુશ્કેલ થઈ જતું હોય છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત