AMAZON NI SAFALTANU RAHASYA

315 350 (10% Off)
Name: એમેઝોનની સફળતાનું રહસ્ય
SKU Code: 10072
Weigth (gms): 250
Year: 2021
Pages: 260
ISBN: 9789390166367
Availability: In Stock

એમેઝોનની સફળતાનું રહસ્ય : SUCCESS SECRETS OF AMAZON (GUJARATI)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જેફ બેઝોસે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓ પૈકી એકની સ્થાપના કરી છે, અને એ રીતે તે પોતે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બિઝનેસના ઇતિહાસમાં કોઇપણ કંપની સૌથી ઝડપી ૧૦૦ અબજ ડૉલરના વેચાણે પહોંચી હોય તો તે છે એમેઝોન. બેઝોસે પુસ્તકો ઑનલાઇન વેચવાથી શરૂઆત કરી હતી.

બેઝોસે આવું કેવી રીતે કર્યું?

સદનસીબે બેઝોસે પોતે જે માર્ગ અખત્યાર કર્યો તેની સ્પષ્ટ રીતે જોઈ શકાય એવી ગુપ્ત બાબતો જાતે જ પૂરી પાડી છે. જો આ જ માર્ગને અનુસરવામાં આવે તો અન્ય બિઝનેસ માલિકો પણ સફળ થઈ શકે. છેલ્લા ૨૧ કરતાં વધુ વર્ષથી બેઝોસ તેમની કંપનીના શેરધારકોને જાતે પત્ર લખતા રહ્યા છે જેમાં એમેઝોનની પ્રગતિ માટે તેમણે ઉપયોગમાં લીધેલા સિદ્ધાંતો તથા વ્યૂહરચનાઓની માહિતી મળે છે. સૌપ્રથમ વખત ‘એમેઝોનની સફળતાનું રહસ્ય' પુસ્તક દ્વારા એ તમામ અગત્યના પાઠ, માનસિકતા, સિદ્ધાંતો તથા બેઝોસે લીધેલાં પગલાં અહીં જાહેર થાય છે જેને કારણે એમેઝોન આજની જંગી સફળતા સુધી પહોંચી શકી છે. આ સિદ્ધાંતોનો અમલ કરવાથી ઊંચા અને ઝડપી પરિણામ મળી શકે છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત