AMRUT NO ODKAR : MOTICHARO PART: 4

135 150 (10% Off)
Name: અમૃતનો ઓડકાર
SKU Code: 775
Weigth (gms): 110
Year: 2023
Pages: 88
Availability: In Stock

અમૃતનો ઓડકાર

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

અમૃતનો ઓડકાર


મહાસાગર જેવું વૈવિધ્ય ધરાવતો ઇન્ટરનેટનો મહાસાગર ખૂંદતી વેળા ઘણી જગ્યાએથી અમૃતના બિંદુઓ મળી આવ્યા. હૃદયને શાતા આપે, લાગણીઓ આડેનાં સઘળા બંધ ખોલી નાખે, ઈશ્વર પરની શ્રદ્ધા બેવડાઈ જાય અને માનવીમાં ફરીથી વિશ્વાસ જાગી ઊઠે એવા અદ્ભુત પ્રસંગો વાંચતા જ હ્રદય તરબોળ થઈ ગયું અને આંખ ભીની. એ બધાં અમૃત બિંદુઓનો આ થાળ આજે બધાની વચ્ચે મૂકતી વેળાએ એક અજબ રોમાંચ થઈ રહ્યો છે.
દરેક વાતમાં માનવજીવનનાં ઉત્કૃષ્ઠ મૂલ્યોનું પ્રતિબિંબ અને ઈશ્વર પ્રત્યેની આસ્થા આપોઆપ જ ઊભરી આવે છે અને કશો જ પ્રત્યક્ષ બોધ ન હોવા છતાં સરળતાથી સમજાઈ જાય છે. આમેય આ બધી વાતો કોઈ પણ જાતનો બોધ આપવા તો લખાઈ જ નથી. આ અમૃતબિંદુઓથી મેં જે નિજાનંદનો અનુભવ કર્યો છે એ આનંદ જે કોઈ આ વાંચે એને પ્રાપ્ત થાય. બસ એ એક જ પ્રયોજન છે આ પુસ્તક પાછળનું. આશા રાખું છું કે દરેક વાચક એ અદ્ભુત અવસ્થાને પામે !
– ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત