ANTVELAYE

117 130 (10% Off)
Name: અંતવેળાએ
SKU Code: 5672
Weigth (gms): 250
Year: 2019
Pages: 134
ISBN: 9788184400762
Availability: In Stock

અંતવેળાએ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

દેહ ભલે અભાન-અવસ્થામાં હોય, પણ સૂક્ષ્મ રૂપે રહેલી જીવાત્મા એ સાંભળી શકે છે. આપણે ત્યાં મરણ નિકટ પહોંચી રહેલી વ્યક્તિના કાનમાં પડે એ રીતે મૃદુ-મધુર સ્વરે ધૂન કે નામસ્મરણ કે શ્લોકગાન કરવામાં આવે છે. તેની પાછળ, પ્રથા ઊભી કરનાર દ્વષ્ટાઓએ નિહાળ્યું હશે કે સ્થૂલ દેહ ભલે મૂઢ ચેતનામાં હોય, પણ તેનો સૂક્ષ્મ દેહ તો બધું સાંભળવા-ઝીલવા શક્તિમાન હોય છે. એટલે જ પ્લુટાર્કે કહેલું, “શોક ન કરો પ્રાર્થના કરો.” ‘અંતવેળાએ’ સંકલનમાં પણ આવી વિવિધ ઘટનાઓ રજૂ થઈ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત