ASHESH

108 120 (10% Off)
Name: અશેષ
SKU Code: 9108
Weigth (gms): 200
Year: 2020
Pages: 136
ISBN: 9789384780784
Availability: In Stock

અશેષ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

Sounder નામનો એક English શબ્દ છે. જેનો અર્થ થાય છે ' એક જીવનને સ્પર્શતા અજાણ્યા પાસા '.

અશેષ ની લખાણ શૈલી આ Sounder શબ્દ પર આધારિત છે અને experimental છે. ઇપ્સા નામની છોકરી એક સામાન્ય flirting ને પ્રેમ માની બેસે છે અને સ્થિરતા ગુમાવી દે છે. આ ઘટના જુદા - જુદા પાત્રોના પરિપ્રેક્ષ્યમાં આ નવલકથા મૂલવે છે.

એક લેખક, એક કામવાળી બાઈ, એક પોલીસ અધિકારી અને એક ડાયરી...આવા પાત્રો આ વાર્તા કહે છે.

વર્ચ્યુઅલ વિશ્વની પ્રેમકથા જેવી આ કૃતિ આધુનિક લખાણ છે. યુવાન લોકો રીલેટ કરી શકે એ પ્રકારની આ વાત છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત