ASMITA

108 120 (10% Off)
Name: અસ્મિતા
SKU Code: 6604
Weigth (gms): 200
Year: 2018
Pages: 120
ISBN: 9789382779384
Availability: In Stock

અસ્મિતા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

અમદાવાદના એક ઉચ્ચ મધ્યમવર્ગીય ઘરની ગૃહિણી સુમાં એક સવારે ગુમ થઈ જાય છે. બે યુવાન દીકરીઓની મા, રત્નાબેન અને અમૂલખ ભાઈની પુત્રવધૂ ઘર છોડીને જતી રહે છે.

'અસ્મિતા ' સુમાના ગૃહત્યાગ પછીની કથા છે. ઘર માટે, સંબંધો માટે, સંતાનો માટે આજીવન ખર્ચાઇને પોતાના માટે ન બચતી એક સ્ત્રીની આત્મશોધની યાત્રા છે .

જેમ સુમા કહે છે કે " હું સૌ ને ચાહતી હતી, પણ પોતાને ચાહતા ભૂલી ગયેલી" ....એમ આ સ્વપ્રેમની કૃતિ છે. ઉતરાખંડના પહાડોમાં સુમાને જડતી અસ્મિતાની આ વાર્તા છે.


‘અસ્મિતા' એક સ્ત્રીની આત્મશોધની કથા છે. આસપાસના તમામ લોકો એની કચકચ અને રુક્ષતાથી થાકી ગયા છે. એના કર્કશ સ્વભાવે એને એકદંડિયા મહેલમાં કેદ અણમાનીતી રાણી બનાવી દીધી છે.

એક દિવસ એ રાણીને એક પ્રશ્ન થાય છે કે “હું મને પોતાને માનીતી છું?” અને પછી શરૂ થાય છે એક સ્થૂળથી સૂક્ષ્મ સુધીની સફર..

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત