AVCHETAN MANN NI SHAKTI PACHAL ATMABAL

158 175 (10% Off)
Name: અવચેતન મનની શક્તિની પાછળ આત્મબળ
SKU Code: 7949
Author: SIRSHREE
Weigth (gms): 150
Year: 2018
Pages: 160
ISBN: 9788184156881
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

અવચેતન મનની શક્તિની પાછળ આત્મબળ

મનનું પ્રશિક્ષણ અને પાંચ શક્તિઓ

Power beyond your subconscious mind

 

આત્મબળનું વરદાન–અનોખો ચમત્કાર

Power beyond your subconscious mind

આપનું અવચેતનમન કોઈ અજુબાથી ઓછું નથી. તેને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે તો તે આપના જીવનમાં અનોખા ચમત્કારો કરી શકે છે.આ ટ્રેનિંગના અનેક અદ્દભુત ફાયદાઓ તો છે જ પરંતુ આપણું લક્ષ્ય છે આનાથી પણ પાર જવું.

અવચેતન મનના રહસ્યોને શબ્દોમાં દર્શાવવાં મુશ્કેલ છે પરંતુ હા, ત્યાં સુધી લઈ જવાવાળો માર્ગ અને તેના પર ચાલવાની યુક્તિ બતાવી શકાય છે. આ કોશિશ જ આ પુસ્તકમાં કરવામાં આવી છે. જેમ કે :

– અવચેતન મનને પ્રશિક્ષિત શા માટે અને કેવી રીતે કરવામાં આવે ?

– આ મનને પાર કઈ પાંચ શક્તિઓ છે જે આત્મબળ પ્રદાન કરે છે ?

– પોતાના ઈમોશન્સને કેવી રીતે સંભાળવામાં આવે ?

– પોતાની ઉર્જાને એકત્રિત શા માટે અને કેવી રીતે કરવામાં આવે ?

– આત્મબળથી પહાડ જેવાં લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે ?


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત