BARAF NU RAN

539 599 (10% Off)
Name: બરફનું રણ
SKU Code: 10321
Author: JULE VARN
Weigth (gms): 500
Year: 2026
Pages: 480
ISBN: 9788194497721
Availability: In Stock

બરફનું રણ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ઉત્તરધ્રુવ ૫૨ સૌથી પહેલો પહોંચનારો માણસ કોણ હતો? રોબર્ટ પીયરી, ફ્રેડરિક કૂક કે મેથ્યુ હેન્સન? આ ત્રણે સાહસિકોએ ૧૯૦૮ અને ૧૯૦૯માં ઉત્તરધ્રુવ પર પગ મૂક્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે આ બધા દાવા ઘણા વિવાદાસ્પદ રહ્યા છે. ૧૯૨૬માં વિમાનમાં ઉત્તરધ્રુવ ૫૨થી સાહસિકો ઊડ્યા હોવાનું તેમજ એલેક્ઝાન્ડ૨ કુઝનેત્સોવે તેના સાથીઓ સાથે ૧૯૪૮માં પહેલીવાર ઉત્તરધ્રુવ પર પગ મૂક્યો હોવાનું પ્રમાણિત થયું હતું.

દીર્ઘદ્રષ્ટા જૂલે વર્ને ૧૮૬૬માં, એટલે કે હકીકતમાં આ ઘટના બની તેના આશરે ૮૦-૯૦ વર્ષ પહેલાં પોતાના પુસ્તકમાં ૧૮૬૧માં ઉત્તરધ્રુવ અને ધ્રુબિંદુને શોધવા નીકળેલા નાયક કૅપ્ટન હેટરસની કથા ૨જૂ ક૨ી હતી. ૧૮ માણસો સાથે ઘણી રહસ્યમય પરિસ્થિતિમાં શરૂ થયેલું આ સાહસ અને તેનો અંત અત્યંત સુંદર રીતે રજૂ કરાયો છે. જૂલે વર્નનાં અન્ય પુસ્તકોની જેમ પ્રવાસની તૈયારી, તેમનું જહાજ, તેમના જહાજની બનાવટ અને ખૂબીઓ, તેમનો પ્રવાસ, તેમણે ભોગવેલી પારાવાર હાડમારી, તેમના પુરોગામી સાહસિકોનો ઇતિહાસ, ઉત્તરધ્રુવ અને તેની આસપાસના પ્રદેશની ભૂગોળની કલ્પના, આ પ્રદેશની અજાયબીઓ, તેનાં રહસ્યો, કુદરતનાં વિવિધ રૂપ, માણસોની બહાદુરી, માનવસ્વભાવની નબળાઈઓ જેવી બધી જ બાબતોને આ પુસ્તકમાં જૂલે વર્ને રસપ્રદ રીતે આવરી લીધી છે. આ કથા જૂલે વર્નની સૌથી પ્રખ્યાત કથાઓ પૈકીની એક છે


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત