BASKETBALL RAMAT ANE NIYAMO

135 150 (10% Off)
Name: બાસ્કેટબોલ રમત અને નિયમો
SKU Code: 5411
Weigth (gms): 150
Year: 2018
Pages: 120
ISBN: 9789385128912
Availability: In Stock

બાસ્કેટબોલ રમત અને નિયમો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બાસ્કેટબોલ રમતના નિયમો તૈયાર કરતી વખતે ર્ડા. જેમ્સ નેસ્મિથે તેનાં ભવિષ્યનાં હિતોને ધ્યાનમાં રાખીને વર્તમાન સ્થિતિ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો. ર્ડા. જેમ્સે આ રમતમાં ખેલાડીઓની સંખ્યાને ઘટાડી. પહેલીવાર આ રમતમાં એક ટીમમાં પાંચ ખેલાડી રાખવાનું નક્કી કરાયું. ત્યારબાદ નિયમોમાં સુધારો થતો રહ્યો છે. ઘણાં ચરણો અને તબક્કાઓ પછી એ ક્ષણ આવી, જ્યારે આ રમતના પ્રામાણિક નિયમો બની ગયા. આ ઈ. સ. 1915ની વાત છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત