BHARATNA 121 VYAKTIVISHESH

113 125 (10% Off)
Name: ભારતના 121 વ્યક્તિવિશેષ
SKU Code: 5381
Weigth (gms): 150
Year: 2017
Pages: 125
ISBN: 9789385128752
Availability: In Stock

ભારતના 121 વ્યક્તિવિશેષ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ભારતનાં 121 વ્યક્તિવિશેષ પ્રજાનું ગૌરવ છે તેનું પ્રજાકીય અસ્મિતાને ગૌરવવંતી કરતી સામુદાયિક પ્રવૃત્તિઓની સિદ્ધિમાં, પણ તેના દીપસ્તંભો બની રહે છે એ પ્રજાના જ ખમીરની વ્યક્તિગત અભિવ્યક્તિ સમા ‘જ્યોતિર્ધરો’, વિવિધ ક્ષેત્રે કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ પોતાની આગવી વ્યક્તિગત પ્રતિભાથી અને પોતાના વિશેષ પુરુષાર્થથી આગળ ઊપસી આવે છે ને ગિરિમાળાનાં શિખરોની જેમ પ્રજાના ગૌરવશિખરો બની રહે છે. સંતો, સાહિત્યકારો અને કલાકારો, ઉદ્યોગવીરો, વિજ્ઞાનીઓ અને લોકસેવકો-પ્રજાજીવનનાં સૌ ક્ષેત્રોમાં પૂરતી જ સિદ્ધિ અને પ્રાપ્તિ સાધી છે એમ નથી પરંતુ તેમની એ સિદ્ધિનું ફળ સમગ્ર પ્રજાને પ્રાપ્ત થયું છે. આથી જ આ મહાનુભાવો આપણા સૌના પ્રજાસમસ્તના દીપસ્તંભો અને લોકસત્વના પ્રતિનિધિઓ બની રહે છે. વ્યક્તિ તરીકે તેમનું દર્શન અલગ અલગ અને ઉન્નત છે, પણ તેમની પ્રતિભા અને પ્રયત્નોએ સમગ્ર દેશને સીંચ્યો છે અને સમૃદ્ધ કર્યો છે. એમની સિદ્ધિઓ અભિનંદનીય છે, એમનાં ચરિત્રો પ્રેરક છે, એમનાં વ્યક્તિતત્વો સ્મરણીય અનુકરણીય, આદરણીય અને ગૌરવપ્રદ છે. આપણને સૌને જીવન જીવવા પથદર્શક બની રહેશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત