BIMBOO MADANIYA NA PARAKRAMO! PART: 6

135 150 (10% Off)
Name: બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૬
SKU Code: 824
Weigth (gms): 150
Year: 2021
Pages: 80
ISBN: 9789355265340
Availability: In Stock

બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૬

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બાળકોના વિકાસમાં શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ટ્રેકિંગ એમાંની જ એક અદ્ભુત પ્રવૃત્તિ છે. એ બાળકોનાં શરીર તેમજ મનને તો વિકસાવે જ છે, પરંતુ એની બાળકના સામાજિક કૌશલ્યના વિકાસ પર પણ ઘણી હકારાત્મક અસર પડે છે. બિંબૂ અને એના સાથીદારો હિમાલયમાં ટ્રેકિંગ પર જાય છે. પરંતુ એ અને વટકુ હોય ત્યાં છબરડા તો હોય જ! આશા છે બાલદોસ્તોને એ ગમશે!

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત