BOOMRENG

293 325 (10% Off)
Name: બૂમરેંગ
SKU Code: 5793
Weigth (gms): 450
Year: 2016
Pages: 332
ISBN: 9789351981466
Availability: In Stock

બૂમરંગ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

મારી ઇચ્છા હતી કે કોઈ અખબારની ઓફિસમાં બેસીને અનુભવ લેવો ! ત્યારે એણે મને સારી સલાહ આપી કે એવું તો કોઈ કરના ન દે ! આખરે ઈમેજીનેશન પણ કોઈ ચીજ હોય છે ! ખૂનનો સીન લખવા માટે ખૂન કરવાની જરૂર નથી હોતી ! તે પછી મારી અખબારી સમજ, મારી કલ્પનાના તરંગો કલ્પનાના તરંગો અને મારી નિરીક્ષણશક્તિને કામે લગાડી દીધી ને એમાંથી જન્મ થયો આ ‘બૂમરેંગ’ નો ! હું માનું છું લેખક બનવા માટે નિરીક્ષણ અને કલ્પનાશક્તિ વધુ સચોટ મદદ કરે છે ! સામાન્ય રીતે કથામાં ઉમેરાય જતી બિનજરૂરી વાત-માહિતીની ચરબી પણ ભરતસર કાઢી નાખે. પરિણામે મારી ‘બૂમરેંગ’ ‘સ્લિમ-ટ્રિમ-ક્રિસ્પ’ એટલે કે ચુસ્ત અને પ્રમાણસર બની છે ‘બૂમરેંગ’.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત