BRAVEHEARTS : PART :1 ( SADAKAL SATHAVARO AAPTI SATYAKATHAO)

315 350 (10% Off)
Name: બ્રેવહાર્ટ્સ : ભાગ : ૧ : (સદાકાળ સથવારો આપતી સત્યકથાઓ)
SKU Code: 2787
Weigth (gms): 250
Year: 2026
Pages: 208
ISBN: 9789366579979
Availability: In Stock

બ્રેવહાર્ટ્સ : ભાગ : ૧ : (સદાકાળ સથવારો આપતી સત્યકથાઓ)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પુસ્તકમાં મળશે....

૧૯૬૨ના યુદ્ધમાં વી૨ગતિ પામવા છતાં આજેય સરહદે ચોકી ક૨તા યોદ્ધાઓ...

સંતાનોને બચાવવા સિંહ અને દીપડાઓને ભગાવનારી માતાઓની પરાક્રમકથા...

યુદ્ધકૅમ્પમાંથી મુક્ત થવા કેદીઓએ કરેલા ભાગવાના પ્રયાસની રસધારા જીવનજરૂરી મીઠું મેળવવા સહારાના રણમાં યોજાતી સંઘર્ષરત સફરનું બયાન...

૬૯ દિવસ પેટાળમાં પુરાઈ રહેલા ખાણ કામદારોના પાતાળ પ્રવેશની દિલધડક હકીકત...

પૂરું થયા પછી પણ ત્રણ દાયકા સુધી વિશ્વયુદ્ધ લડનારા અનોખા યોદ્ધાની કહાની...

પોતાનો જ હાથ કાપીને જીવાદોરી લંબાવનારા યુવાનની દાસ્તાન...

દેશ માટે ફના થઈ જના૨ા જાસૂસોની વી૨ગાથા... અને માનવીના મનોબળ, આત્મબળ અને શારીરિકબળની દરેક સીમાઓને સ્પર્શતી
કુલ ૨૮ સત્યકથાઓ.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત