BRAVEHEARTS : PART : 2 (SAHSIK NAR-NARINA CHARITRO)

248 275 (10% Off)
Name: બ્રેવહાર્ટ્સ : ભાગ : ૨ (સાહસિક નર-નારીના ચરિત્રો)
SKU Code: 9029
Weigth (gms): 250
Year: 2026
Pages: 152
ISBN: 9789366571812
Availability: In Stock

બ્રેવહાર્ટ્સ : ભાગ : ૨ (સાહસિક નર-નારીના ચરિત્રો)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પુસ્તકમાં મળશે....

બીજા વિશ્વયુદ્ધ વખતે જામસાહેબે કરેલી પોલૅન્ડના બાળકોની મહેમાનગતિની કથા...

ગુજરાતી વિજ્ઞાનલેખક અને વિશ્વતિજ્ઞાની એડિસનની અનોખી મુલાકાત...

કનડા ડુંગરની ટોચે ખોડાયેલી એ ખાંભીઓ કોની છે?

ગુજરાતી રાજાના પ્રતાપે અમેરિકામાં પક્ષીપ્રેમ વિકસી શક્યો, પણ કેવી રીતે?

સી-પ્લેનનો ઇતિહાસ, વિકાસ અને વિજ્ઞાન...

દુનિયાથી દૂર રહેતા કોરોવાઈ રહેવાસીઓની અનોખી અને આસામની દુનિયા...

પોતાનો જ હાથ કાપીને જીવાદોરી લંબાવનારા યુવાનની દાસ્તાન...

આ અને આવી મનોબળ - તનોબળનું દર્શન કરાવતી ૨૦ કથા.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત