CAN AND ABALE (GUJARATI)

500 555 (10% Off)
Name: કેન એન્ડ એબેલ
SKU Code: 5712
Weigth (gms): 650
Year: 2015
Pages: 578
ISBN: 9788184409925
Availability: In Stock

કેન એન્ડ એબેલ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એક કલાસિકનો ફરી જન્મ. આ પુસ્તકના પ્રકાશનની 30મી વર્ષગાંઠે જેફરી આર્ચરે આ બેસ્ટ સેલર કથાને નવી પેઢીના વાચકો માટે નવો ઘાટ આપ્યો છે. તેઓ બંને વચ્ચે એક જ વસ્તુ સમાન હતી..... વિલિયમલોવેલ કેન અને એબેલ રોસ્નોવસ્કી એક બોસ્ટનના લખપતિનો દીકરો અને બીજો ગરીબ પોલીસ વસાહતીને મળેલો દીકરો. આ બેઉ જણ એક જ દિવસે, વિશ્વની ભિન્ન બાજુએ જન્મ્યા હતા. ભાગ્ય ઘડવાના જબરદસ્ત સંઘર્ષમાં તેઓના માર્ગો આમને સામને આવવાના હતા. 60 વર્ષમાં ફેલાયેલી આ એક યાદગાર કથા છે, જેમાં બે શક્તિશાળી વ્યક્તિઓ ધિક્કારના વાતાવરણથી જોડાયેલી છે. નસીબ તેઓને બચાવવા અને અંતે એકબીજાનો નાશ કરવા ભેગા કરે છે. શા માટે આ પુસ્તકની દસ લાખ નકલો પહેલા જ અઠવાડિયે, વીસ લાખ નકલો એક મહિનામાં અને ત્રણ કરોડથી પણ વધુ નકલો આજની તારીખ સુધીમાં વેચાઈ ચૂકી છે. એક અબજ લોકોએ આ પુસ્તક વાંચ્યું છે. તમે વાંચ્યું છે ?

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત