CHALO CINEMA

167 185 (10% Off)
Name: ચાલો સિનેમા
SKU Code: 5463
Weigth (gms): 200
Year: 2019
Pages: 197
ISBN: 9789382779070
Availability: In Stock

ચાલો સિનેમા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આપણા ભાવવિશ્વના ઘડતરમાં વાર્તાઓ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં પણ જ્યારે એ વાર્તા દશ્ય-શ્રાવ્ય માધ્યમ થકી, એટલે કે સિનેમાના માધ્યમથી રજૂ થતી હોય, ત્યારે તે કેટલાય અવરોધો અતિક્રમીને આરપાર વીધતું સૌથી અસરકારક માધ્યમ બની જતી હોય છે. ભાવવિશ્વની સાથેસાથે તે સમાજ ઘડતરમાં પણ અસંખ્યવાર મહત્ત્વનો ભાગ ભજવી જતી હોય છે.

પરંતુ આ મહત્ત્વના માધ્યમ અને તેની દૂરોગામી અસરોની જોઈએ તેટલી નોંધ નથી લેવાતી. ‘ચાલો સિનેમા'ના માધ્યમથી એવી ક્ષણોને ગ્રંથસ્થ કરવાનો યત્ન કરવામાં આવ્યો છે.

‘દિવ્ય ભાસ્કર’ની નવરંગ પૂર્તિમાં પ્રકાશિત થતી કૉલમના ઉત્તમ લેખોનું ચયન આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે.

ચાલો, સિનેમા જગતની સફરે!

- ભાવના સોમૈયા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત