CHALO NATAK BHAJAVIA

144 160 (10% Off)
Name: ચાલો નાટક ભજવીએ
SKU Code: 9082
Weigth (gms): 200
Year: 2021
Pages: 168
ISBN: 9789381442524
Availability: In Stock

ચાલો નાટક ભજવીએ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શાળાકીય અભ્યાસમાં ઇતરપ્રવૃત્તિ બાળકોના ઘડત૨માં મોટો ભાગ ભજવે છે. ઇતર પ્રવૃત્તિમાં શાળા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. જેમાં બાળકો દ્વારા નાટકની ભજવણી ગણતરની સાથે જીવન ઘડતરનો બોધ પણ મળતો રહે છે. ‘નાટક’ એ એક એવી કલા છે જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ તો થાય છે સાથે સાથે બાળકોમાં આત્મવિશ્વાસ અને જીવનમાં કંઇક બનવાની તમન્ના જાગે છે. ‘ચાલો નાટક ભજવીએ...'માં બાળકો નાટકો દ્વારા પર્યાવરણ, જીવસૃષ્ટિ, સમાજજીવનના પાઠ ભણે છે. જે તેમને જીવનપર્યંત યાદ રહે છે. બાળકોને તેની આસપાસની વનસ્પતિ, જળચર, વાયુચર પ્રાણીઓની ઓળખ મળે છે. સામાજીક સંબંધોની ઓળખ થાય છે. બાળકોમાં જીવનધર્મ અને લોકજીવન પ્રત્યેની લાગણી જન્મે છે. આ પુસ્તકમાં પ્રસ્તુત નાટકો આપણાં ધર્મગ્રંથોના પાત્રોથી બાળકો પરિચિત થાય છે. વીસ જેટલાં નાટકો વર્ષોવર્ષ શાળામાં ભજવી શકાય તેવા વિષયોને આવરી લેવાયા છે.ભણતરની સાથે ઘડતરનો સુભગ સમન્વય પુસ્તકમાં ‘નાટક’ દ્વારા પ્રસ્તુત કરાયો છે, જે આવકારદાયકબની રહેશે.

- વનલતા મહેતા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત