CHANDRAGUPT MAURYA (NB)

135 150 (10% Off)
Name: ચંદ્રગુપ્ત મોર્ય
SKU Code: 5503
Author: DILIP KUMAR
Weigth (gms): 200
Year: 2019
Pages: 140
ISBN: 9789384780524
Availability: In Stock

ચંદ્રગુપ્ત મોર્ય

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આજથી લગભગ 2300 વર્ષો પહેલા મગધ ઉપર ઘનાનંદ નામના એક કુટિલ અને ક્રુર શાસકનું રાજ્ય હતું. એ નાની નાની વાતોમાં લોકોને ફાંસી આપી દેતો. આવા નિરંકુશ શાસકે જ્યારે ચાણક્ય નામના એક વિદ્વાનનું અપમાન કર્યું. તો તેઓએ નંદને મૂળથી ઉખેડી નાંખવાનું પ્રણ લઈ લીધું. બાળક ચંદ્રગુપ્ત પણ નંદની સતામણીનો ભોગ હતો – તે પણ યેન-કેન-પ્રકારેણ નંદથી પ્રતિશોધ લેવા માંગતો હતો. અનાયસ જ ચાણક્ય અને ચંદ્રગુપ્તની મુલાકાત થઈ ગઈ. ચાણક્યે ચંદ્રગુપ્તને સખ્ત શિસ્તમાં રાખીને અસ્ત્ર-શાસ્ત્રના જ્ઞાન સાથે રાજનીતિનું પણ શિક્ષણ આપ્યું અનુકુળ અવસર મળતા જ ચંદ્રગુપ્તને ધનાનંદ પણ હુમલો કરી દીધો અને તેઓ સમૂળગો નાશ કરીને મોર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. મોર્ય સામ્રાજ્ય પૂર્વમાં બંગાળની ખાડીથી પશ્ચિમમાં અરબી સમુદ્ર સુધી ફેલાયેલું હતું. ઉત્તરમાં ચદ્રગુપ્તના રાજ્યની સીમા દશિણ અફઘાનિસ્તાન અને ઈરાન સુધી ફેલાયલી હતી. તેઓએ બૃહદ ભારત પર એક છત્ર નીચે અનુકરણીય રાજ્ય કર્યું હતું. જીવનના ઉતરાર્ધમાં પોતાના પુત્ર બિંદુસારને રાજ્ય સોંપીને તેઓ કર્ણાટકમાં શ્રવણબેલગોલા ચાલ્યા ગયા અને એક ભક્તના રૂપમાં પોતાનું જીવન વિતાવ્યું. ચંદ્રગુપ્ત મોર્યનું નિર્લિપ્ત જીવન ખરેખર અનુકરણ કરવા જેવું છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત