CHHALANG

135 150 (10% Off)
Name: છલાંગ
SKU Code: 9068
Weigth (gms): 150
Year: 2017
Pages: 96
ISBN: 9789385128820
Availability: In Stock

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

"દીકરી વહાલનો વૈભવ"

આ પુસ્તકની એક દીકરી દ્રારા, વિશ્વની તમામ દીકરીઓનું વહાલ
કેટલું જીરવી શકાશે તે એક સવાલ છે આ પુસ્તકમાં, આંસુની યાત્રા નથી
બલ્કે વહાલનો વૈભવ છે.

દીકરી-પિતાના સંબંધોના તાણાવાણા એટલા બારીક હોય છે કે
વિધાતા પણ ઉકેલી ન શકે. ભગિની સ્વરૂપે, પત્ની સ્વરૂપે અને માતા સ્વરૂપે-
એવા અનેક પાત્રોમાં દીકરી જ એકાકાર થઈ શકે. નવા પ્રદેશમાં, નવા ઉંબરે
નવજીવનને સહજતાથી સ્વીકારવાનું ડહાપણ દીકરીમાં જ હોય છે.

કાંકરાને સ્પર્શ કરીએ તો કાંકરા જ રહે છે પરંતુ જો દીકરી સ્પર્શ કરે તો
કાંકરા પાંચીકા બની જાય છે.

પ્રદીપ મહેતા