CHINTAN CLASSIC

270 300 (10% Off)
Name: ચિંતન: ક્લાસિક
SKU Code: 7088
Weigth (gms): 300
Year: 2019
Pages: 248
ISBN: 9789351980049
Availability: In Stock

ચિંતન: ક્લાસિક

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કૃષ્ણકાંત ઉનડકટ ‘દિવ્ય ભાસ્કરમાં’ મેગેઝિન એડિટર છે. 35 વર્ષથી પત્રકારત્વમાં સક્રિય તેમણે અગાઉ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ‘અભિયાન’માં એડિટર તરીકે અને ચિત્રલેખા, ‘સમકાલિન’ જેવાં માધ્યમોમાં મહત્વના હોદ્દા પર ફરજ અદા કરી છે. તેઓનું અગિયારમું પુસ્તક છે. બી.કોમ. એલ.એલ.બી. અને માસ્ટર ઓફ જર્નાલિઝમનો અભ્યાસ કરનારા તેમણે આઈઆઈએમ, ઇન્દોરમાં પત્રકારત્વની વિશેષ તાલીમ લીધી છે. તેમણે અનેક એવોર્ડઝ મળ્યા છે. મોટિવેશન સ્પીકર તરીકે તેમનાં વકતવ્યો લોકોના દિલને સ્પર્શે છે. ટેલિવિઝન પર તેઓ રાજકીય વિશ્લેષક તરીકે પણ જાણીતા છે. તેમણે અનેક દેશોનો પ્રયાસ કર્યો છે. ‘દિવ્ય ભાસ્કર’માં દર બુધવારે ‘કળશ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી તેમની કોલમ ‘ચિંતનની પળે’ ખૂબ જ લોકપ્રિય છે. આ ઉપરાંત તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્રાંત ઘટનાઓ વિશે તેઓ ડેઈલી કોલમ ‘ન્યૂઝ વોચ’ અને દર રવિવારે ‘રસરંગ’ પૂર્તિમાં પ્રસિદ્ધ ‘દૂરબીન’ નામની કોલમ લખે છે તેમના લેખોમાં જિંદગી, સંવેદના, સંબંધો, પ્રેમ, સંવાદ અને સહજતા ઉજાગર થાય છે. તેમને વાંચતી વખતે વાંચકને એવું પ્રતીત થયા વગર નથી રહેતું કે, આ તો મારી જ વાત છે. તેમના લેખોમાં સંવેદનાઓને સજીવન અને સક્રિય બનાવી દેવાની અનોખી ક્ષમતા છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત