CHUNTANI 2014: BHARATNA BADLAVNI MAHAGATHA

360 400 (10% Off)
Name: ચૂંટણી ૨૦૧૪: ભારતના બદલાવની મહાગાથા
SKU Code: 5633
Weigth (gms): 500
Year: 2015
Pages: 394
ISBN: 9789351981183
Availability: In Stock

ચૂંટણી ૨૦૧૪: ભારતના બદલાવની મહાગાથા

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

"ભારતના બદલાવની મહાગાથા"
આ પુસ્તક નેશનલ બેસ્ટસેલર છે. તેને જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યું છે. આ પુસ્તક વિશે હિન્દુસ્તાન ટાઇમ્સ લખે છે કે- નિષ્પક્ષ અને નિખાલસ... અને સહુને ગમી જાય એવો અવિવેક પણ ખરો.' તો વળી ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે- ભવ્ય... ભારતીય રાજકારણને સમજવા માંગતા અથવા પોતે સમજી ચૂક્યા છે એવું માનતા લોકોએ ફરજિયાત વાંચવું જોઈએ...

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત