COMMUNICATION PARNA VISHV NA SHRESTH PUSTAKOMATHI SHU SHIKHVA MALE CHHE

108 120 (10% Off)
Name: કમ્યુનિકેશન પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે
SKU Code: 7202
Publisher: KBOOKS
Weigth (gms): 120
Year: 2018
Pages: 96
ISBN: 9789386343871
Availability: In Stock

વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના કમ્યુનિકેશન પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં અંગ્રેજીમાં કમ્યુનિકેશન પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.

જીવન કે કારકિર્દીના કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે કમ્યુનિકેશનની આવડત અનિવાર્ય છે. કમ્યુનિકેશનની આવડત તમારી સફળતા અને કમાણીમાં મોટો તફાવત લાવી દે છે. કમ્યુનિકેશન એટલે ફક્ત સ્ટેજ પર ચડીને બોલવું કે કોઈ ગ્રુપ સામે રજૂઆત કરવું એટલું જ નથી. કમ્યુનિકેશન એટલે તમારા વિચારો અને વ્યક્તિત્વનું બીજા સામે અસરકારક પ્રેઝન્ટેશન. અસરકારક કમ્યુનિકેશન શીખી શકાય છે. આ પુસ્તકમાં વિશ્વનાં આ ક્ષેત્રના દિગ્ગજ લેખકો અસરકારક કમ્યુનિકેશન કેમ કરવું તે શીખવે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત