CRIME SCENE

203 225 (10% Off)
Name: ક્રાઈમ સીન
SKU Code: 8935
Weigth (gms): 160
Year: 2017
Pages: 184
ISBN: 9789351226550
Availability: In Stock

ક્રાઈમ સીન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ઇંગ્લેન્ડના ડેવોન કિનારા પર આવેલો સૉલ્જર ટાપુ...
ટાપુ પરનો આલિશાન છતાં નિર્જન બંગલો!

એ ટાપુ પર દસ વ્યક્તિઓને ભેગા કોણે કર્યા? શા માટે?

ડિનર સમયે ગ્રામોફોનમાંથી આવતો ભેદી અવાજ સૌના હોશ કેમ ઉડાડે છે?

દરેક વ્યક્તિના રૂમની દીવાલ પર લગાડેલા એકસરખાં જોડકણાં શેનો સંકેત છે?

પળે પળે તમારો શ્વાસ અધ્ધર થઈ જાય એ રીતે એક પછી એક થતા
Crime અને રૂંવાડાં ખડા કરી દેતા સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર
વાંચતાં તમને ચોક્કસ લાગશે કે તમે હોલિવૂડનું મૂવી જોઈ રહ્યા છો!

રહસ્યકથાઓની દુનિયામાં Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીએ
કરોડો વાચકોને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઇલના દીવાના બનાવી દીધા છે!

અગાથા ક્રિસ્ટીની માસ્ટરપીસ કથા.
- સ્પેક્ટેટર

રહસ્યોનાં રોમાંચક જાળા ગૂંથતી અદ્ભુત કથા.
- ઓબ્ઝર્વર


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત