CUTOFF JINDAGI

314 349 (10% Off)
Name: કટઑફ જિંદગી
SKU Code: 10345
Author: ANIL RAWAL
Weigth (gms): 250
Year: 2026
Pages: 176
ISBN: 9789366570075
Availability: In Stock

કટઑફ જિંદગી : કોરોનાની પૃષ્ઠભૂમિમાં કણસતી કથા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કોરોના શબ્દ કાને પડતાં જ થથરી જવાય... મરી મરીને જીવાયેલી એ પળોને શબ્દોમાં ઢાળીને એને ફરી જીવતી ક૨વાનો નિર્ણય અઘરો હતો.... સાહસ પણ હતું. લખું કે ન લખુંની અવઢવ વચ્ચે કોરોનાનો એ કાળ આથમી ગયો. ભયનો ઓછાયો ઢળી પડ્યો. જીવન ધબકવા લાગ્યું. આપણા ચહેરા પરથી માસ્કની સાથે સાથે ભય પણ ઊતરી ગયો. ચહેરાઓ ૫૨ સ્મિત ફરકવા લાગ્યું. મને થયું આ જ જીવન છે. અને એક પોઝિટિવ એન્ગલથી લખવા માટે કલમ ઉપાડી અને અવતરી નવલકથા ‘કટઑફ જિંદગી’.

‘કટઑફ જિંદગી'માં થીજી ગયેલી પળમાં ફફડતા જીવની વાત છે. જિજીવિષાની સંવેદનશીલ તડપ છે. ભડભડતી ચિંતાઓ અને કકળતી આંતરડીઓની વ્યથા છે. શ્રદ્ધા અને અ-શ્રદ્ધા વચ્ચેની કશ્મકશ છે. આંખોથી સ્પર્શતા પ્રેમની ગાથા છે. ફ૨જ૫૨સ્તીની પરાકાષ્ઠા છે. શ્રદ્ધા અને આસ્થાની પ્રસરતી સુગંધ છે. દોસ્તીની દાસ્તાન છે. ૨સ અકબંધ રહે એ માટે થોડું સસ્પેન્સ છે, એટલે કહાનીનો નાનકડો અંશ પણ જણાવીશ તો મજા બગડી જશે. વાંચો, આપણી સૌની કહાની.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત