DAREK KSHAN EK BHET - MANNA BANDHAN MATHI MUKT THAVANA 12 MARG

269 299 (10% Off)
Name: દરેક ક્ષણ એક ભેટ - મનના બંધન માંથી મુક્ત થવાના ૧૨ માર્ગ
SKU Code: 10088
Author: EDITH EGER
Weigth (gms): 200
Year: 2023
Pages: 176
ISBN: 9789355433244
Availability: In Stock

DAREK KSHAN EK BHET (MANNA BANDHAN MATHI MUKT THAVANA 12 MARG) : TRANSLATION OF THE GIFT

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

 જેલ તમારા મગજમાં હોય છે.

ચાવી તમારા ખિસ્સામાં હોય છે.

અંતે, આપણી સાથે શું થયું એ એટલું મહત્ત્વનું નથી, પરંતુ આપણે એની સાથે શું ક૨વાનું પસંદ કર્યું એ વધારે મહત્ત્વનું છે.

આપણે બધા ઉદાસી, નુકસાન, હતાશા, ભય, વ્યગ્રતા અને નિષ્ફળતા જેવી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. જો કે આપણી પાસે એ પસંદ કરવાનો વિકલ્પ હોય છે કે આપણને આઘાત લાગે અથવા જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે એનાથી અસ્વસ્થ થઈ જવું અથવા તો દરેક ક્ષણને એક ભેટ સમજીને જીવવું.

પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક અને વિશ્વયુદ્ધના નરસંહારમાથી જીવતા બચી જનારા ડૉ. ઈડિથ ઈંગ૨ અહીં આપણું માર્ગદર્શન કરી રહ્યાં છે. તેઓ સકારાત્મક દિશામાં આગળ વધવામાં બાધારૂપ બનતા વિચારો અને વિનાશક વર્તનને બદલવા માટે આપણને પ્રોત્સાહિત કરે છે. ડૉ. ઈંગ૨ તેમના અને તેમના દર્દીઓના અસરકારક કિસ્સાઓ દ્વારા જીવનની સૌથી દુઃખદ ક્ષણોને એક મહાન શિક્ષક તરીકે સ્વીકારવામાં અને આપણી આંતરિક શક્તિઓ દ્વારા મળતી સ્વતંત્રતા મેળવવામાં મદદ કરે છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત