DEADLINE

225 250 (10% Off)
Name: ડેડલાઈન
SKU Code: 5723
Weigth (gms): 350
Year: 2015
Pages: 328
ISBN: 9789351980797
Availability: In Stock

ડેડલાઈન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એવું કોણે ક્યું કે માત્ર દુ:ખી વ્યક્તિને આત્મહત્યા કરવાની ઇચ્છા થાય? કોઈને સુખનો ઓવરડોઝ થઈ જાય તો ? સુખની ટોચે બેઠેલા શિવાલિક શાસ્રીને ઘડપણ બિમારી કે બીજા કોઈ દુ:ખની રાહ જોયા વિના આજે, એના ૩૫મા જન્મદિવસે જ મરી જ્યું છે. પણ છેલ્લી ઘડીએ આ કોશ આવી પહોંચ્યું એને પૂછવા માટે કે, મરતા પહેલાં કોઈ અંગત હિસાબ ક્તિાબ પતાવવાના બાકી રહી જાય છે?

આ પ્રશ્નનો જ્વાબ શિવાલિક શાસ્રીને એવી યાત્રાએ લઈ જ્વાનો છે, જ્યાં દરેક મુકામે એક અણધારી કહાણી એની રાહ જોતી ઊભી છે. અને જીવનના બધાય હિસાબકિતાબ

સરભર થઈ જાય, ત્યારે શું ?

શિવાલિક શાસ્રીએ એની વાર્તાનો આરંભ તો કરી દીધો, પણ અંત કોના હાથમાં છે ?


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત