DEPRESSION PART: 1 & 2

225 250 (10% Off)
Name: ડીપ્રેશન વિશે ટૂંકુંટચ અને સીધુંસટ ભાગ: ૧ અને ૨
SKU Code: 5662
Weigth (gms): 400
Year: 2014
Pages: 334
ISBN: 9788184405293 & 9788184405385
Availability: In Stock

ડીપ્રેશન વિશે ટૂંકુંટચ અને સીધુંસટ ભાગ: ૧ અને ૨

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

વિશ્વ આરોગ્ય સંસ્થાનો વર્તારો એમ કહે છે કે આવનારાં દસ વર્ષમાં માનવજાતને થનારા રોગોમાં ‘ડીપ્રેશન’ હૃદયરોગ પછી બીજા ક્રમે હશે. બધી જ અનુકૂળતા અને સુખ-સગવડોની વચ્ચે માણસને મનોમન અસહ્ય પીડા આપનારી મહાબીમારી ‘ડીપ્રેશન' અને તેની સાથે સંકળાયેલી તમામ નાની-મોટી બાબતોનો સંગ્રહ આ પુસ્તકમાં છે. લાખો વ્યક્તિઓના ‘ડીપ્રેશન’ને દૂર કરવામાં સીધા કે આડકતરી રીતે નિમિત્ત બનેલા સફળ મનોચિકિત્સક ડૉ. હંસલ ભચેચના અનુભવોમાંથી ટપકતી ટૂંકીટચ (માત્ર વ્યવહાર ઉપયોગી) અને સીધીસટ (ગોળ ગોળ કશું જ નહિ) એવી આ વાતો સૌ કોઈને મદદરૂપ થાય એવી છે. આ પુસ્તક વાચકને ડીપ્રેશનને દૂર રાખવામાં કે તેનો સામનો કરવામાં સ્વમદદ માટે ખૂબ અગત્યનું બની રહેશે તેમાં કોઈ બેમત નથી.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત