DHANURDHAR (GUJARATI TRANSLATION OF THE ARCHER)

225 250 (10% Off)
Name: ધનુર્ધર (ગુજરાતી ટ્રાન્સલેશન ઓફ ધી આર્ચર)
SKU Code: 9216
Author: PAULO COELHO
Weigth (gms): 300
Year: 2021
Pages: 156
ISBN: 9788195041527
Availability: In Stock

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

ધનુર્ધર' પુસ્તક વિશેઃ આ પ્રેરણાદાયી કથામાં એક ધનુર્ધર તેત્સુયા પાસેથી ધનુર્વિદ્યાના ઉદાહરણો દ્વારા એક યુવાન કઈ રીતે ચાતુર્ય અને ચોક્કસાઈ સાથે અર્થસભર અને વ્યવહારુ જીવન જીવતા શીખે છે તેનું રસપ્રદ પ્રેરણાત્મક આલેખન છે. ધનુર્વિદ્યા હોય કે જીવનનું કોઇપણ કામ, એ કઈ રીતે જીવનને અર્થસભર બનાવી શકે છે, તેની વાત એટલે 'ધનુર્ધર'.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત