DIWAL

270 300 (10% Off)
Name: દીવાલ
SKU Code: 9532
Weigth (gms): 300
Year: 2022
Pages: 320
ISBN: 9789384076535
Availability: In Stock

૨૦૦૮ ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને અને તેમણે સાબરમતી જેલમાં કરેલાં સુરંગકાંડને સ્પર્શતી, સત્યઘટના પર આધારિત કથા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ભારતના વિવિધ શહેરોમાં 2005થી ઇન્ડિયન મુજાહિદી બોમ્બધડાકા કરી
નિર્દોપોના જીવ લઈ રહ્યું હતું અને પોલીસને હાથતાળી આપી રહ્યું હતું,
પરંતુ પોલીસની અને ખાસ કરીને ગુજરાત પોલીસની કાબિલેદાદ
કામગીરી-તેમની નવ મહિનાની મહેનતને, કારણે ભારતભરમાંથી 80 કરતાં વધુ
આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.

અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા આ કેદીઓ 2013માં જેલની અંદરથી
સુરંગ ખોદીને ભાગી જવાની વોજના બનાવી હતી. તે પાર પડી નહીં.
તે ઘટનાના આધારે આ કથા સર્જાઈ છે.