DOCTOR DOLITTLE (KB)

135 150 (10% Off)
Name: ડૉક્ટર ડૂલિટલ
SKU Code: 10022
Author: HUGH LOFTING
Publisher: KBOOKS
Weigth (gms): 150
Year: 2025
Pages: 128
ISBN: 9789393542618
Availability: In Stock

ડૉક્ટર ડૂલિટલ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

અંગ્રેજી ભાષામાં બાળકો માટેનું પ્રથમ મહત્વપૂર્ણ પુસ્તક 1865માં ‘એલિસ ઈન વન્ડરલેન્ડ’ના નામે લખાયું હતું. સમીક્ષકોના મતે ત્યારબાદ બીજું ક્લાસિક પુસ્તક 1920માં લખાયું હતું; જે તમારા હાથમાં છે.
પુસ્તક બાળકો માટે લખાયું હોવાથી મોટેરાઓએ અવગણવા જેવું નથી. હકીકતે બાળ સાહિત્યને ખૂબ ઓછી એવી કૃતિઓ છે, જે મોટેરાઓને પણ મોજ કરાવી શકે. આ કૃતિ એમાં સ્થાન ધરાવે છે. આ વાર્તા લોકપ્રિય સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ છે અને ઘણા વિખ્યાત લોકોએ એની પોતાના જીવન પર અસરને સ્વીકારી છે.