EK HATO VINESH

180 200 (10% Off)
Name: એક હતો વીનેશ
SKU Code: 1780
Weigth (gms): 240
Year: 2017
Pages: 224
ISBN: 9789351226826
Availability: In Stock

એક હતો વીનેશ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એક હતો વીનેશ

સભરતાની લાગણી એને કચ્છના દુર્ગપુર
- નવાવાસ ગામમાં લઈ ગઈ.
ત્યાંથી જ બધું બનવાનો આરંભ થયો હતો.
એણે પાછળ નજર ફેંકી. વીતેલી જિંદગીનો લાંબો પટ દેખાયો.
એના જુદા જુદા મુકામો પર એક-એક વીનેશ ઊભો હતો.
બધું બહુ દૂર રહી ગયું હતું, છતાં એની ભીતરમાં અકબંધ છે.
એ સભાનતા એટલી પ્રબળ બની કે એણે જાદુઈ ચિરાગ ઘસ્યો,
એમાંથી પ્રગટેલા જિનને કહ્યું - ઊડતી શેતરંજી.
પછી તો એ ઊડતી શેતરંજી પર બેસી, પલકવારમાં ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો.
*
આકાશગંગા જેવો એક લાંબો લિસોટો ખેંચાયેલો દેખાય છે -
મારા વર્તમાનની ક્ષણથી મારા પ્રથમ શ્વાસની ક્ષણ સુધી.
એ લિસોટો હજી પણ આગળ ખેંચાવાનો છે,
પેલી આવનારી અંતિમ ક્ષણ સુધી - અને પછી કશું જ બાકી રહેશે નહીં,
જીવવાના નામે તો કશું જ નહીં. થોડી સ્મૃતિ પાછળ રહી જશે.
તે પણ સમય જતાં સાવ લુપ્ત થઈ જશે, જાણે હું હતો જ નહીં - ક્યારેય નહોતો.
*
વીનેશ અંતાણીની સંવેદનશીલ સ્મૃતિકથા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત