EK SAMBANDH AAVO PAN

113 125 (10% Off)
Name: એક સંબંધ. . . આવો પણ. . .
SKU Code: 9101
Author: JASMIN BHATT
Weigth (gms): 125
Year: 2020
Pages: 94
ISBN: 9789385128509
Availability: Out Of Stock

એક સંબંધ. . . આવો પણ. . .

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

નીરા, પંદ્રહ વર્ષ પહેલા છૂટેલો આ શબ્દ આજે પણ વિહારના કાનમા ગુંજી રહ્યો હતો જેની સાથેના સંબંધોનું કોઈ નામ નહોતું જયારે બીજી બાજુ સાક્ષી તેની નજીક આવી રહી હતી. આજે ફરીથી એક નવા સમાચાર તેને મળે છે કે તે ફરીથી નીરાને મળવા ઈચ્છે છે. શુ નીરા તેને મળશે? મળશે તો એવી જ હશે? શું સાક્ષી તેની સાથે સંબંધ રાખશે? આવા ઘણા પ્રશ્નો લઈને તે ફરીથી નીરાને શોધવા નીકળી પડે છે. આમ, નામ આપ્યા વગરના સંબંધો અને કાંઈ પણ કહ્યા વગર સંબંધો નિભાવી જતા લોકોની વાત એટલે... એક સંબંધ... આવો પણ...



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત