EKDE EKTHI PARENTING

270 300 (10% Off)
Name: એકડે એકથી પેરેન્ટીંગ
SKU Code: 10377
Weigth (gms): 300
Year: 2023
Pages: 308
ISBN: 9789359173375
Availability: Out Of Stock

એકડે એકથી પેરેન્ટીંગ

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પેરેન્ટિંગ એ સપ્તપદીનાં સાત ચરણ પછીનું આઠમું ચરણ છે. પૂર્વેનાં સાત ચરણોમાં લીધેલા સોગંદની ફલશ્રુતિ આ આઠમાં ચરણની સફળતા પર નિર્ભર હોય છે. આ ચરણથી પ્રારંભ થતી યાત્રા દીર્ઘ અને થકવી નાખનારી હોય છે, પણ તેથી શું? માતૃત્વ પિતૃત્વમાં સંતાનપ્રેમ નામનું ઔષધ સંમિલિત હોય છે, જે થાકને ઓગાળી નાખે છે.

પેરેન્ટિંગમાંથી મળતો આનંદ લૂંટવામાં આવે તો પરમાનંદની પ્રાપ્તિ થાય છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત