EMOTIONAL ROAMING

167 185 (10% Off)
Name: ઇમોશનલ રોમીંગ
SKU Code: 10252
Weigth (gms): 200
Year: 2022
Pages: 132
ISBN: 9789393223456
Availability: In Stock

ઇમોશનલ રોમીંગ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આપણે જ આપણા ‘મોટીવેશનલ ગુરુ’ છીએ… 

કફન એટલાં માટે સફેદ હોય છે, કારણ કે જીવન રંગો પૂરીને થાકી ગયું હોય છે.

આપણે જેને પીડા સમજીએ છીએ એ તો સમયે આપણને કરેલો પ્રેમ છે…!

શરીરને ઓળખાણની જરૂર પડે છે, આત્માને ઓળખનારની!

સ્પર્ધા હોવી જોઈએ, પણ દુઃખી થવા માટે નહીં, દિલથી જીવવા માટે!

જીવનમાં શાંત રહેતાં અને જીવનમાં વર્તમાનને ઉજવતા આવડવું જોઈએ!

ઓન ધ બીટ્સ ‘ઘર ખાલી કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે કેટલી બધી કામની વસ્તુઓ આપણી સાથે જીવી ગઈ છે…!’

 


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત