EMOTIONS PAR JEET

162 180 (10% Off)
Name: ઈમોશન્સ પર જીત
SKU Code: 7947
Author: SIRSHREE
Weigth (gms): 160
Year: 2019
Pages: 168
ISBN: 9789387696693
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ઈમોશન્સ પર જીત 

દુ:ખદ ભાવનાઓ સાથે મુલાકાત કેવી રીતે કરવી

How To Take Charge
of Your Emotions
 

 

પોતાની ભાવનાઓને દુશમન નહીં, મિત્ર બનાવવા માટે વાંચો…

·
દુ:ખદ ભાવનાઓમાંથી મુક્તિનો માર્ગ

·
શું રડવું સારું છે કે નબળાઈ છે

·
અસુરક્ષાની ભાવનામાંથી મુક્તિ કેવી રીતે મળે

·
ભાવનાઓને મુક્ત કરવાની ચાર યોગ્ય રીતો

·
ભાવનાઓ સાથે મુલાકાત કરવાની ચાર શ્રેષ્ઠ રીતો

·
ભાવનાઓને અભિવ્યક્ત કરવાની સાચી રીતો

 

         આપનું ઈમોશનલ કોશન્ટ (EQ) કેટલો છે ?

          શું આપને કોઈએ ઉપરોક્ત પ્રશ્ન પૂછ્યો છે ?

          આજે લોકો આય.ક્યૂનું મહત્ત્વ તો સમજે છે પરંતુ ઈ.ક્યુ (ઈમોશનલ કોશન્ટ) નું મહત્ત્વ એનાથી અધિક છે, એ ઓછા લોકો જાણે છે.

          ભાવનાઓ સાથે ઝઝૂમી રહેલા માણસ પાસે જો ‘ઈ.કયુ‘ હોય તો તે જીવનની દરેક બાજીને પલટી શકે છે. પરંતુ જો તેની પાસે ઈ.ક્યુ. નથી અને માત્ર આઈ.ક્યૂ. છે તો એ કાર્ય કરવું તેના માટે મુશ્કેલ બની શકે છે. તેથી ભાવનાત્મક પરિપક્વતા મેળવવી અગત્યની છે.

          ફક્ત ઉંમરથી મોટું હોવું પરિપક્વતા નથી, ભાવનાઓથી પ્રભાવિત થયા વિના તેમાંથી પસાર થઈને, તેને યોગ્ય રુપે જોવાની કળા શીખીને  માણસ ભાવનાત્મક રીતે પરિપક્વ બને છે.   પરિપક્વતા આપને  પુસ્તક પ્રદાન કરે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત