GANBATTEE

359 399 (10% Off)
Name: ગનબાતે
SKU Code: 10054
Weigth (gms): 250
Year: 2023
Pages: 192
ISBN: 9789355432735
Availability: In Stock

ગનબાતે : Translation OF: Ganbatte!: The Japanese Art Of Always Moving Forward

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

જ્યારે જીવનનાં ઘણાં પાસાંઓ આપણા નિયંત્રણની બહાર હોય ત્યારે તેમનો

સામનો કેવી રીતે કરવો એ આપણે નક્કી કરવાનું છે. “ગનબાતે” આપણી પાસે :

જે છે એનાથી શ્રેષ્ઠ આપવાની વાત કરે છે, આપણી સામે આવતી મુશ્કેલીઓના

ઉકેલ શોધવા અને એ સત્યમાંથી તાકાત મેળવવી કે આપણે હંમેશાં સફળ જ

થઈએ એ રાક્ય નથી, આપદને જાણીએ છીએ કે આપણે શ્રેષ્ઠ કર્યું છે અને

આગળ વધવા માટે આપણે સજ્જ છીએ.

સ્થિતિસ્થાપક બનવાની ક્ષમતા અને મક્કમતા આપણા બધામાં રહેલી છે. :

આ પુસ્તક તમને તે શક્તિઓનો ઉપયોગ કરવામાં મદદ કરશે અને મુશ્કેલીના

સમયે પ્રેરિત અને આશાવાદી રહેવા માટે પ્રોત્સાહિત કરશો.


'ગનબાતે! આગળ વધો!


“ગનબાતે” (ગન-બા-તે) એ જાપાનીઝ શબ્દ છે, જેનો અર્થ છે “તમારૂ સર્વશ્રેષ્ઠ :

આપો! આગળ વધો અને ક્યારેય હાર ના માનશો!” આની પાછળ “વાબી સાબી”

અને “ઇકિગાઈ” પ્રમાણે જાપાની લોકો માટે આંતરિક રીતે વિચારવાની રીત છે.

“ગનબાતે! ધ જાપાનીઝ આર્ટ ઓફ ઓલ્વેઝ મૂર્વિંગ ફૉરવર્ડ”માં, આલ્બર્ટ

લલીબરમૅન આપણને એ માનસિકતામાં લઈ જાય છે જે જાપાનીઓને દરેક પરિસ્થિતિ

જેમ કે પરીક્ષા, રમત-ગમત, રસોઈ કે પછી નોકરીના સામાન્‍ય દિવસ, દરેકનો

સામનો કરવા માટે હંમેશાં તૈયાર રાખે છે.

આ પુસ્તકમાં 50 નાનાં અને સરળ પ્રકરણોમાં સુખી-પરિપૂર્ણ જીવન તેમજ :

ખુશ રહેવા માટેના દષ્ટિકોણને અપનાવવાના સરળ સૂચનો સૂચવ્યાં છે, જેમ કે :

“અશક્ય”માંથી “અઘરાં”ની પસંદગી

 

ધીરજ કેળવવી

 

મનથી અને સામાજિક ચેતનાની ભાવના સાથે કામ કરવું

 

તેમજ આપણી અંદર રહેલી ગનબાતેની ભાવનાને પ્રોત્સાહિત કરવાની ઘણી રીતો


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત