GARBHSANKAR (NB)

315 350 (10% Off)
Name: ગર્ભસંસ્કાર (NB)
SKU Code: 7285
Weigth (gms): 450
Year: 2018
Pages: 126
ISBN: 9789382345985
Availability: In Stock

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

‘માં, તું મારા માટે આટલુંય નહી કરે? !’ ‘માં! તારામાં આર્યાવર્તનું તેજ છે. અર્જુન, અભિમન્યુ, પ્રહલાદ, વિવેકાનંદ, સાવિત્રી જેવાં સંતાનોને જન્મ આપવો એ તારા માટે ચપટીનું કામ છે.’ સમગ્ર વિશ્વના તમામ વૈજ્ઞાનિકો, વિચારકો અને કલાકારો જે સર્જન ન કરી શકે, તે તું કરી શકે છે. માતૃત્વ એ તો તને જ મળેલ ઇશ્વરના મહાન આશીર્વાદ છે. શું તને દિવ્ય સંતાનનું સપનું નથી ? છેને ?..... પણ એ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે તને ગર્ભસંસ્કારનું જ્ઞાન હશે. માં, મારા માટે આટલું કરીશને ! – લિ. તને માતૃત્વ અર્પવા આતુર દિવ્ય આત્મા