GAZAL ANE GAZALKARO

225 250 (10% Off)
Name: ગઝલ અને ગઝલકારો
SKU Code: 5634
Weigth (gms): 350
Year: 2015
Pages: 255
ISBN: 9788184407662
Availability: In Stock

ગઝલ અને ગઝલકારો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ગુજરાતીમાં અન્ય ભારતીય ભાષાઓના કાર્યકારો તો આવ્યા પણ અન્ય દેશોના કાવ્યપ્રકારોનો ઉદભવ થયો. જેમ કે સોનેટ, હાઈકુ, સરરિયલ, ત્રિક, તનહા અને ટ્રાયો જેવા કાવ્યપ્રકારોને આપણે અપનાવ્યા. અરબી-ફારસી કાવ્યપ્રકાર ઉર્દૂ મારફત ગુજરાતીમાં ગઝલસ્વરૂપે આવ્યો અને એવી માવજત મળી કે ગઝલ ગુજરાતણ બની ગઈ. ઉર્દૂ ગઝલ કરતાં પણ ઝડપથી વિકસેલી ગુજરાતી ગઝલે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આવી જ રીતે સોનેટ અને હાઈકુ પણ વિકાસ પામ્યા. સોનેટ મૂળ તો ઈટલીનું કાવ્યસ્વરૂપ. એ અંગ્રેજી મારફત આપણે ત્યાં સવિશેષ પ્રચલિત થયું. સોનેટને આપણે ત્યાં લાવવાનો યશ બળવંતરાય ઠાકોરને મળે છે. એ જ સમયગાળામાં મરાઠીમાં કેશવ સુત અને બંગાળીમાં માઈકલ મધુસુદન દત્ત સોનેટ લઈ આવ્યા. હાઈકુ જાપાનીઝ કાવ્યપ્રકાર છે, જેને કવિ સ્નેહરશ્મિએ પ્રચલિત કર્યો.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત