GEETA VIMARSH (NAGINDAS SANGHAVI)

108 120 (10% Off)
Name: ગીતા વિમર્શ
SKU Code: 7223
Publisher: KBOOKS
Weigth (gms): 150
Year: 2018
Pages: 120
ISBN: 9789386343147
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શ્રીમદભગવદગીતા પરનું આ પુસ્તક ગીતાના વધુ એક ભાષ્યનું પુસ્તક નથી કે સમગ્ર ગીતાના વિવેચનનું પણ પુસ્તક નથી. હકીકતે આ પુસ્તક ગીતાનો એક્સ-રે છે. આ પુસ્તકમાં ગીતાની આરપારની ચર્ચા કરવામાં આવી છે.

એક્સ-રે એ ફોટોગ્રાફ નથી. ફોટોગ્રાફ હંમેશા રૂડોરૂપાળો લાગે અને ન હોય તો બનાવી શકાય પણ એક્સ-રે આંતરિક અવયવોને યથતથ દેખાડે માટે રૂપાળો ન લાગે.

આ પુસ્તકમાં નગીનદાસ સંઘવીએ ગીતાનો એક્સ-રે લઇ માત્ર રીપોર્ટ લખ્યો છે. કોઇ નિદાન નથી કર્યું. નિદાન કરવાનો અધિકાર પણ નથી અને ઉપક્રમ પણ નથી. ઉપક્રમ તો ગીતાને વધુ સારી રીતે સમજવાનો છે.

આ પુસ્તકથી કેટલીક માન્યતાઓને ધક્કો લાગે તેવું બને પણ પુસ્તક વાંચ્યા બાદ ગીતાને સમજવામાં નવી દ્રષ્ટિ મળશે તે ચોક્કસ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત